gujarati love shayari

Gujarati Love Shayari

Gujarati Love Shayari-Romantic-Qoutes-MSG | {399+} ગુજરાતી લવ શાયરીGujarati Love Shayari – Love Shayari Gujarati, Diku Love Shayari Gujarati, Romantic Love Shayari Gujarati, Love Shayari Gujarati SMS, Gujarati Shayari Love Romantic SMS, Love Shayari In Gujarati Text, Sharechat Love Shayari Gujarati, 2 Line Gujarati Love Shayari, Good Morning Love Shayari Gujarati, Instagram Gujarati Love Shayariનશો પુરો હોવો જોઈયે..!!
ચાહે મદીરા હોય યા હોય મુહોબત..Nasho puro hovo joie,
Chahe madira hoy ya hoy mahobbat.તું છું જ એવી કે પ્રેમ થઈ જાય,
હવે આમા મારો વાંક નઈ કાઢ.Tu chu ja evi ke prem thay jay,
Have aama maro vank nai kadhe.તારા હૃદયમા અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.Tara hadayama amne umar ked male,
Bhale thake badha vakeel toy jameen na male.એક વેળા જોઈ લઉ હું આપને
આખરી એ ક્ષણ હશે તો ચાલશે!Ek vela joi lau hu aapne,
Aakhri e khsan hase to chalse.તારી એક નજર જો પામી લઉં,
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ…Tari ek najar jo pami lau,
To e chello shwas pan tane aapi dau.તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..Tara vagarni sanj che ne sannatano shor,
Antarma unalo ne aankhe chomasu ghanghor.પ્રથા તો દુનિયા માં ઘણી છે,
તારા માટે એક એક કરીને તોડી છે!Pratha to duniya ma ghani che,
Tara mate ek ek karine todi che.વાત બસ એટલી જ હતી કે,
એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે,
આજે એમના વગર કંઈ ગમતુ નથીVat bas etli j hati ke,
E bahu gamta hata ane,
Have vaat etli vadhi gai che ke.
Aaje emna vagar kai gamtu nathi.હવે હું તારા રૂપની વ્યાખ્યા કરી શકતો નથી…
તને જોયા પછી મારા શબ્દોએ
સન્યાસ લઇ લીધો છે…!!Have hu tara rupni vyakhya kari sakto nathi,
Tane joya pachi mara sabdoe,
sanyas lai lidho che.જીવન મા LOVE કરો તો એટલો કરો કે,
તેની પોતાની તફલિક મા ભગવાન
ની નહી તમારી યાદ આવે.Jivan ma LOVE karo to etlo karo ke,
Teni potani takleef ma bhagvan,
Ni nahi tamari yaad aave.ભલે ને મજબુરી ને સબન્ધ ના લિધે સાથે નથી,
પણ સાહેબ પાચ દિવસ ના પ્રેમ મા,
આખી જિન્દગી નો પ્રેમ આપી દિધો છે.Bhale ne majburi ne sambandh na lidhe sathe nathi,
Pan saheb pach divas na prem ma,
Aakhi jindagi no prem aapi didho che.્રેમના સાક્ષી ત્રણ જ હોય,
એક ઈશ્વર, એક તું અને હું.Prem na saxi tran j hoy,
Ek ishvar ek tu ane hu.ખાલી તારા નામથી જ બગીચો મહેકી ઉઠે
તારુ વર્ણન કરૂ તો ખુશ્બુઓના પૂર આવે.Khali tara namthi j bagicho maheki uthe,
Taru varnan karu to khusbuono pur aave.હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ કયારેય ન માગીશ,
કારણ કે તને પ્રેમ નો કોરો ચેક આપ્યા બાદ,
હવે મારા ખાતામાં કઈ જ નથી…Hu tane ketlu chahu chu eno hisab kyarey na magish,
Karan ke tane prem no koro check aapya bad,
Have mara khata ma kai j anthi.એક તો પુનમ નો ચાંદ બની દરીયા ની નજીક જવુ,
ઉપર થી દરીયા ને ઠપકો આપવો કે ગાંડો કેમ થયો…!Ek to punam no chand bani dariya ni najik javu,
Upar thi dariya ne thapko aapvo ke gando kem thayo.બોલ કેમ કરશું પ્રેમ ?
તારે સમજદારી સાથે સંબંધ રાખવો છે,
અને મારે પાગલ બનીને પ્રેમ કરવો છે !Bol kem karsu prem?
Tare samajdari sathe sabandh rakhvo che,
Ane mare pagal banine prem karvo che.પ્રેમ : એટલે એકબીજાથી એકબીજાને વધારે
સુખ આપવાની હરિફાઇ.Prem : etle ekbijathi ekbijane vadhare,
Shukh aapvani harifai.ડૉકટર સ્ટેથોસ્કોપ ફેંકીને જતા રહ્યા ,
ધક ધક ની જગ્યા એ તારું નામ સંભળાતું હતું બોલ!Doctor stetoscop fekine jata rahya,
Dhak dhak ni jagyae taru naam shambhdatu hatu bol.તારા પ્રેમમાં ખુદને એ રીતે ભૂલી ગાયો છું કે
કોઈએ મને મારું નામ પૂછ્યું હતું ને મેં તારું કહી દીધુંTara premma khudne ae rite bhuli gayo chu ke,
Koie mane maru name puchyu hatu ne me taru name kahi didhu.જોઈ તને એટલું તો સમજાય છે,
કોઈ આટલું સુંદર હજુ પણ સર્જાય છે…Joi tane etlu to samjay che,
Koi aatlu sundar haju pan sarjay che.જાણું છું મારી વધારે પડતી કદર જ મને નડે છે,
શું કરું મારા શ્વાસને ચાલવા,
એની યાદની જ જરૂર પડે છે !!Janu chu mari vadhare padati kadar j mane nade che,
Shu karu mara svasne chalva,
Eni yaad ni j jarur pade che.સાચો પ્રેમ કરનાર કદી પ્રપોઝ નથી કરી શક્તા
એ વાત એકદમ સાચી છે.Sacho prem karnara kadi propose nathi kari sakta,
Ae vat ekdam sachi che.દરેક પ્રેમસબંધનું એક અલગ જ કેલેન્ડર હોય છે,
જેમાં મિલન હંમેશાં ઘડીઓમાં
અને વિરહ વરસોમાં હોય છે..Darek premsambndh ek alag j calender hoy che,
Jema milan hamesha ghadioma,
Ane virah varsoma hoy che.ભગવાને તમને હોઠ ધનુષ આકારના આપ્યા છે પણ,
તેમાંથી એવાં બાણ ના છોડો કે સામા વ્યક્તિને વીંધી નાંખેBhagvane tamne hoth dhanush aakarna aapya che pan,
Temathi eva ban na chodo ke sama vyakine vidhi nakhe.તારું અને મારું મળવું છે કંઈક આવું,
જાણે ધરાનું તરસવું અને આભનું વરસવું!Taru ane maru malavu che kaik aavu,
Jane dharanu tarsavu ane aabhnu varsavu.હું ઘરનો દરવાજો બની રહૂ આજીવન,
જો તુ તોરણ બની મને વળગી રહે.Hu gharno darvajo banine rahu aajivan,
Jo tu toran bani mane valgi rahe.એ પગલી વીશ્વાશ હતો કે તુ ભુલી જાઇસ મને,
ખુશી એ વાત ની છે કે તુ મારા વીશ્વાશ પર ખરી ઉતરી.Ae pagli vishvas hato ke tu bhuli jaish mane,
Khushi e vat ni che ke tu mara vishvas par khari utari.તારા હૃદય પર બરફની પરત તો નથી ?
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય.Tara haday par barafani parat to nathi?
Hu sparsh karva jau ne fisali javay.પ્રેમ એટલે સિંહણની જીદ્દ સામે,
હસતાં હસતાં ઝુકી જતો જંગલનો રાજા સિંહ.Prem etle sihanani jid same,
Hasta hasta juki jato jangalno raja sinh.ખુશનસીબ છું હું કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો,
બાકી તો લોકોને સાત 7 ફેરા લઈ ને પણ નથી થાતો.Khushnasib chu hu ke mane tari sathe prem thay gayo,
Baki to lokone sath 7 fera lai ne pan nathi thato.મને ક્યાં ગરજ છે આ ગરજતાં વાદળાની ?
તું મને સ્પર્શી જા એટલે હું આખો ય ચોમાસું-ચોમાસું !!Mane kya garaj che aa garjata vadalani,
Tu mane sparshi ja etle hu aakho y chomasu chomasu.મારો શ્વાસ છોડી દઈશ તારા માટે
પણ તારો વિશ્વાસ નહી તોડુ મારા મતલબ માટે.Maro swas chodi daish tara mate,
Pan taro vishvas nahi todu mara matlab mate.એ મારા વિના રહી નથી શકતી,
બસ એજ વાત એ કહી નથી શકતી.E mara vina rahi nathi sakti,
Bas ej vaat e kahi nathi shakti.શ્વાસ લેતા યાદ આવી જાય એ જ નશો,
આજ પણ એ તલબ મેં સાચવી રાખી છે.Swah leta yaad aavi jay e j nasho,
Aaj pan e talab me sachvi rakhi che.આ આંખ ને તારો ઉપવાસ છે,
બસ સામે થી પસાર થઈ ને,
તુ એકટાણુ કરાવી જા.Aa aankh ne taro upvash che,
Bas same thi pasar thai ne,
Tu ektanu karavi ja.પ્રેમ એ જંગ જેવો છે.
શરૂઆત તો સરળ છે પરંતુ અંત અઘરો.Prem e jang jevo che,
Sharuaat to saral che parantu ant aghro.પ્રેમ ક્યારેય તમને hurt નથી કરતો,
પણ એ વ્યક્તિ કરે છે જે નથી જાણતી,
કે પ્રેમ કેવી રીતે કરાય,
એટલે પ્રેમ ને ક્યારેય blame ના કરો.Prem kyarey tamne HURT nthi karto,
Pan e vyakti kare che je nathi janti,
Ke prem kevi rite karay,
Etle prem ne kyarey BLAME na karo.હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ ,
કે તારી આ સુંદર આંખો મારી,
ઍક જલક જોવા માટે પણ તરસી જસે.Hu tarathi naraj thaish to ae hadthi thais,
Ke tari aa sundar aankho mari,
Ek jalak jova mate pan tarsi jase.ગમતી વ્યક્તિ ગુલાબ આપે એની વેલ્યુ,
કોઈ આખો બુકે આપે એના થી વધારે હોય છે.Gamti vyakti gulab aape eni velyu,
Koi aakho buke aape ena thi vadhare hoy che.હું લાગણીનો માળો રચુ,
તું પ્રેમના ટહુકા મુકીશ…Hu lagnino malo rachu,
Tu premna tahuka mukish.એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે,
બસ એટલું જ સમજો કે,
અમુક ગુલાબ દરેક ડાળીયે હોતા નથી.Ena vishe su kahu shabdo nathi mari jode,
Bas etlu j samjo ke,
Amuk gulab darek daliye hota nathi.લોકો કહે તમે એકબીજાને મળ્યા કેમ નથી,
મેં કીધું અમે એકબીજાથી દૂર થયા જ નથી.Loko kahe tame ekbijane malya kem nathi,
Me kidhu ame ekbijathi dur thaya j nathi.pagli હવે તુ ગડે લગાવીશ,
કે હુ મોત ને ગડે લગાવુ.PAGALI have tu gade lagavish,
Ke hu mot ne gade lagavu.ઈશ્વરનાં લેખ ક્યારે પણ ખોટા નથી હોતા,
દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા..!!Ishvar na lekh kyarey pan khota nathi hota,
Dur ene j kare che je aapna layak nathi hota.રૂપીયા ને સલામ છે સાહેબ
બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે..Rupiya ne salam che saheb,
Baki tamari mansai to mamra na bhave vechay che.કુદરત બધાને હીરા જ બનાવે છે,
બસ ઘસાય છે, એજ ચમકે છે….Kudarat badhane heera j banave che,
Bas gasay che ej chamke che.સારા લોકો જલ્દી મરી જાય છે,
એ વાત ખોટી છે..
સારા લોકો બહુ જલ્દી જીવી નાખે છે….Sara loko jaldi mari jay che,
E vat khoti che,
Sara loko bahu jaldi jivi nakhe che.કામ તો આખી જીંદગી રહેશે..
બસ આ જીંદગી કોઈનાં કામ આવી જાય તો ઘણુ છે..!Kam to aakhi jindagi rahese,
Bas aa jindagi koina kaam aavi jay to ghanu che.આંખમાં વ્હેતી નદી રીસાઇને ભાગી હતી…
સ્વપ્નમાં મૃગજળની જ્યારે છાલકો વાગી હતી…!!Aankhma vaheti nadi risaine bhagi hati,
Svapnama mrugjalani jyare chalko vagi hati.જીવો છો ત્યા સુધી રોજ DP બદલતા રહો..
મયૉ પછી તો એકજ ફોટો લટકશે
એ પણ દિવાલ પર ..કાયમ માટેJivo cho tya sudhi roj DP badlta raho,
Marya pachi to ekj photo latkase,
E pan dival par kayam mate.નામ વિનાના સંબંધ હંમેશા
વધારે એવરેજ આપતા હોય છે..Naam vinana sambandh hamesha,
Vadhare evrage aapta hoy che.સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો,
તે હ્રદયના ભાવ અને અતૂટ વિશ્વાસથી ટકે છે.Sambandh mitha avaj ke sundar chaherathi nathi takto,
Te hadayna bhav anee atut vishvas thi take che.મારી બારી સામેનો ગુલમહોર શિખવે મને,
બસ તડકા સાથે આમજ લડી લેવાનું,
ધોમધખતા તડકામાં ગુલમહોર બની ખીલી જવાનું.Mari bari sameno gulmahor shikhve mane,
Bas tadka sathe aamaj ladi levanu,
Dhomdhakhta tadkama gulmahor bani khili javanu.ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો..
પોતાના પર વિશ્વાસ કરી જોજો. પરીણામ સારું આવશેKyarey nasib par vishvas kari ne thaki gaya ho to,
Potana par vishvas kari jojo parinam saru aavse.જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી,
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી.!Je nirasha ne kadi jota nathi,
Te aasha kadi khota nathi,
Ane je praytno par jivi jane che,
Te kadi kismat par rota nathi.ભગવાને ગીતામાં તેમના પર ભરોસો રાખવાની વાત કરી છે સાહેબ,
નહીં કે તેમના ભરોસે બેસી રહેવાની.!Bhagvane gitama temna par bharosho rakhvani vaat kari che saheb,
Nahi ke temna bharoshe besi rahevani..આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે, એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે..!Aabhne aadhar nathi chatay ae unchu che,
Karan ke e jetlu uchu che tetalu j charey taraf jukeelu che.રોજ જમવા બેસું ને મને એક વાત સતાવે
આ ચાર રોટલી મને કેવો દિવસ રાત ભગાવેRoj jamva besu ne mane ek vaat satave,
Aa char rotli mane kevo divas raat bhagave.જીંદગી જીવી લ્યો સાહેબ,
બાકી એક દિવસ એવો આવશે કે,
તમારા જ પ્રસંગે તમારી ગેરહાજરી હશે,Jindagi jivi lo saheb,
Baaki ek divas evo aavse ke,
Tamara j prasange tamari gerhajari hashe.જિંદગીનું સૌથી લાંબુ અંતર,
એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે,
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.Jindaginu sauthi lambu antar,
Ek man thi bija man sudhi pahochvanu che,
Ane emathi sauthi vadhare samay lage che.ભમરા ને દરેક કળી પર શ્રધ્ધા હતી,
પણ એનો વિશ્વાશ એ ફૂલ પર વધુ હતો જ્યાં કાંટા હતા.Bhamra ne darek kali par shraddha hati,
Pan eno vishvash e ful par vadhu hato jya kanta hata.જો માનવી શીખવા માગે
તો એની દરેક ભૂલ એને
કંઈક ને કંઈક શિખામણ આપે છે.Jo manvi shikhva mange,
To eni darek bhul ene,
Kaik ne kaik shikhaman aape che.ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભુવ તમને આખુ પુસ્તક લખાવી શકે…!Dhaglo pustako vachine be liti pan nathi lakhi sakati,
Pan ek kadvo anubhuv tamne aakhu pustak lakhavi shake.છબી કાચ થી મઢાવજો મારી, બહાર નહિ આવું,
કારણ કે કદી પણ હું કશું તોડતા નથી શીખ્યો.!Chabi kach thi madhavjo mari bahar nahi aavu,
Karan ke kadi pan hu kashu todta nathi shikhyo.માણસને ક્યાંક ને ક્યાંક તો નરકની બીક છે..
સાહેબ નહીતર કદી ના હોય ગંગા પર આટલી ભીડ..Mansane kyak ne kyak to narakni bik che,
Shaheb nahitar kadi na hoy ganga par aatli bhid.તું બધું કર પણ કોઈને નડ નહિં,
જે વાત ન સમજાય એમા પડ નહિં.Tu badhu kar pan koine nad nahi,
Je vat na samjay ema pad nahi.ઓલવતા પહેલા જાણવુ કે આગ છે કે તાપણુ ?
અને ખાસ જોવુ બીજાનુ છે કે આપણુ ?Olvata pahela janvu ke aag che ke tapnu,
Ane khas jovu bijanu che ke aapnu.ઘણાંયનાં અહમ હજી ઓગળ્યાં નથી,
ગરમી હજી થોડી વધારે પડવી જોઇએ.Ghanayna aham haji ogrya nathi,
Garmi haji thodi vadhare padvi joie.ઝેરનો પણ જબરો હિસાબ છે દોસ્તો,
મરવા માટે થોડુજ કાફી છે,
પણ જીવવા માટે ગુટડા ભરવા પડે છે.Jerno pn jabro hishab che dosto,
Marva mate thoduk kafi che,
Pan jivava mate gutada bharva pade che.ચહરો યાદ રાખજો સાહેબ ,
કયારેક આ નાના માણસ નુ કામ પડી જાય..Chahero yaad rakhjo saheb,
Kyarek aa nana manas nu kam padi jay.તમે કોઇક કરતા સારું કરો તો શું ફરક પડે…
પણ, તમે કોઇકનું સારું કરો તો ઘણો ફરક પડે…Tame koik karta saru karo to su farak pade,
Pan tame koiknu saru karo to ghano farak pade.દિલ એ સૌથી મોટી કબ્ર છે,
સાંજ પઙતા કેટલાયે અહેસાસ દફન કરવા પડે છે.!Dil ae sauthi moti kabra che,
Sanj padta ketlaye ahesas dafan karva pade che.મૈ પૂછ્યું જિંદગી ને કે તું આટલી અઘરી કેમ છે..
તો તે કહે કે લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં…Me ouchyu jindagi ne ke tu aatli aghari kem che,
To te kahe ke loko saheli vastu ni kadar nathi karta.જીવતા આવડે તો 100વર્ષ સુધી જીવી શકાય,
બાકી સાંજ પડતા જ થાકી જવાય.Jivata aavde to 100 vars sudhi jivi sakay,
Baaki sanj padta j thaki javay.જીવન એ સૌથી મોટી શાળા છે,
કેમ કે, તમને કયારેય ખબર પડતી નથી કે,
તમે ક્યા વર્ગમાં છો અને,
હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે.Jivan e sauthi moti shala che,
Kem ke tamne kyarey khabar padti nathi ke,
Tame kayaa vargama cho ane,
Have tamare kai parixa aapvani che.ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં તો વાવાઝોડાની આરતી ઉતારી છે.!Osarina diva par aapne khumari che,
Me to vavajodani aarti utari che.બધા પથ્થરો કાંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણાં પથ્થરો એવાં હોય છે કે જે રસ્તા બનાવે છે.Badha pattharo kai thokar mate j sarjaya nathi hota,
Ghana pattharo eva hoy che ke je rasta banave che.હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છે
આ જીવન એવું જ છે.
પોતાના કરતા બીજા માટે વધુ જીવવું પડે છે.Hasta mothe pan kadvu dukh pivu pade che,
Aa jivan evu j che,
Potana karta bija mate vadhu jivavu pade che.ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો એ અર્થ નથી કે,
પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
આવું જ કંઈક આપણાં career માં છે.Trija fatke shrifal tute eno e arth nathi ke,
Pahela be fatka nisfal gaya,
Aavu j kaik aapna career ma che.મારી ઓટને જોઈને તું કિનારે ઘર ના બાંધ,
દરિયો છું ભરતી બનીને હું ફરી પાછો આવીશ!!Mari otane joine tu kinare ghar na bandh,
Dariyo chu bharti banine hu fari pacho aavish.આંસુ આપણું પડે અને પીગળતું કોઈ હોય..
ત્યારે સાચો સંબંધ જીવાતો હોય છે.Aasu aapnu pade ane pigalatu koi hoy,
Tyare sacho sambandh jivato hoy che.રીઢા થઈ જાય છે જખ્મો,
જે એકજ જગ્યાએ વાગે છે.
તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય,
લાગણીઓ જ માંગે છે.Ridha thay jay che jakhmo,
Je ekj jagyae vage che,
To pan hajaro var tutelu aa haday,
Laganiyo j mage che.દિલ ના દર્દ ની વાત વોટ્સઅપ સ્ટેટસ મા લખી નાખતા,
કરમ ની કઠણાઈ તો જોવો, સાલુ એય બંધ થઈ ગયુ.Dil na dard ni vat whatsapp status ma lakhi nakhta,
Karam ni kathnai to juvo salu ey bandh thay gayu.મૈ કદી કોઈને છેતર્યા નથી,
એટલે તો મને ચાહનારા ઘણાં સુખી છે.Me kadi koine chetrya nathi,
Etle to mane chahnara ghana sukhi che.અમે તો મહેંદીનું એક જ પાન મૂક્યું હતું હથેળીમાં,
એમણે તો રંગ્યા આખા હાથને મૂકી અમારા હાથમાં.!Ame to mahendinu ek j pan mukyu hatu hathelima,
Emne to rangya aakha hathne muki amara hathma.સંબંધ બાંધતા વાર લાગે છે સાહેબ….
તોડવા માટે તો ખાલી,
તમારુ મોઢું ફેરવી લેવુ જ કાફી લાગે મને.Samabdh badta var lage che saheb,
Todva mate to khali,
Tamaru modhu fervi levu j kafi lage mane.તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો..Tu aav jara pase ane vat kari jo,
Chod antani chinta tu sharuaat kari jo.તમારો પરસેવાનો રૂપિયો જયારે પર- સેવામાં વપરાય ને ,
ત્યારે માનવું કે તમારું જીવન સફળ થઈ ગયું.Tamaro parsevano rupio jyare par-sevama vapray ne,
Tyare manvu ke tamaru jivan safal thay gayu.તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું,
મારુ ગજું નથી કે તને છેતરી શકું.Tari udas aabkhma sapna bhari saku,
Maru gaju nathi ke tane chetari saku.મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા,
જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે સાહેબ.!Man gamtu badhu mali jay to jivava ni su maja,
Jivava mate ekad kami pan jaruri che saheb.સાંજ એટલે તારા આવવા ના અહેસાસ ની
ઉગી ગયેલી કોઈ સોનેરી ક્ષણ..!!!Sanj etle tara aavva na ahesas ni,
Ugi gayeli koi soniri ksan.કુદરત બધાને હીરા જ બનાવે છે.
બસ ઘસાય છે, એજ ચમકે છે .Kudarat badhane hira j banave che,
Bas ghasay che ej chamke che.કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો,
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!Kilona bhavma vechai gai e notebooko,
Jena par kyarey verygood joine harkh noto samato.જીવાડે પ્રેમ થી એવું ક્યાં કોઈ મળે છે સાહેબ,
મતલબ હોય તો લોકો મરવા પણ નથી દેતા.!!!Jivade prem thi evu kya koi male che saheb,
Matlab hoy to loko marva pan nathi deta.VIDEO CREDIT :- Gujarati MahitiHELLO DOSTO HUM AAPKE LIYE LEKE AAYE HAIN GUJARATI LOVE SHAYARI. TO DOSTO AAP ISE JARUR PADHE AUR AAPKO E SHAYARI KESI LAGI AAP HAME COMMENT KARKE JARUR BATAYE.

AUR AAP HAME SOCIAL MEDIA PE BHI FOLLOW KIJIYE. FACEBOOK , TWITTER , INSTAGRAM , LINKED , PINTREST .

Leave a Reply

Your email address will not be published.